થોડાક વખત પહેલાં, એક માનતા પુ રી થયા પછીથી, તે માન્યાપ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને ક શુંક ખાવાનું આપવા માટેફરસાણ-મિ ઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧પડીકા બં ધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉ પર નીકળી પડ્યો.
થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતોરેલ્વે સ્ ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓમળી રહે...
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારી ઓથી થોડેક દુર, એક ઝાડ નીચે,એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બ ેઠી હતી.
મેં તેની નજીક જઇને તેને વ્યક્ તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે:
"ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો. પાસેઆવીને મને કહે કે:
"સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડ ીકા આપીયા, પન આ નાલ્લો તોહજી હ ાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કે મનો ખૈ હખવાનો? લો આ એકપડીકું પ ાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામલાગશે."
મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એનીપરિ ક્ષા કરવા માટે મેં પુછ્યું કે:
"જો આ પડીકું તેં તારી પાસે રહ ેવા દીધું હોત, તો તને સાંજે ખા વાકામ લાગેત. શું તારી પાસે સાં જના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છ ે? કેતું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...
તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું. તેણે કીધુ ં કે:"શેઠ...સાંજની કે કાલની ચિ ંતાકરવાનું કામ મારૂં નથી, ઉપરવ ાળાનું છે અને તે જે આપે છે તે ટ્લું જમારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે). . જો મારા નસીબમાં હશેતો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમા રા જેવા કોઇક ગાડીવાળાનેનિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પ ણ તે માટે હું બેઇમાની તોનહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્ લું જ મને મળશે, નહિતર તમેઆપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કા ગડો આવીને ખેંચી જશે.(કેટલોસંતો ષ) ?
જો ભગવાને મને મારા કર્મોના હિ સાબે આ ભિખારણનો દેહ આપ્યો છેતો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હુંઅત ્યારે ગાડીવાળાના ઘરમાં હોત.... !!!"
કેવો સરસ માર્મિક જવાબ છે, પોતા ની પાસે કશું જ નથી તો ય કાલનીક ે સાંજની ચિંતા નથી, અને આપણને ભગવાને એટલું બધું આપી દીધુંછે કે આપણને તે સાચવવાની ચિંતા છે. ..શેમાં પૈસા રોકું તો જલ્દીથીવ ધે? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણકરી એ છીએ...
૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫વર્પ છ ી RRSP/CPP/Insurance માંથીકે ટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટેબચાવીએ છીએ, અને ભગવ ાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વા તોકરીએ છીએ...!!!
If you like this post, select like at the bottom.
If you agree or do not agree - comment your opinion
No comments:
Post a Comment
Thank you for your comments